Home »TV »Latest Masala» Shweta Tiwari Aka Prerna Enjoying With Son Reyansh

બેટા રેયાંશ સાથે આમ મસ્તી કરે છે 'પ્રેરણા', દિકરાની Cute સ્માઈલથી મોમ થઈ ખુશ

divyabhaskar.com | Jun 17, 2017, 11:48 AM IST

  • મોમને સ્માઈલ આપી રહેલો દિકરો રેયાંશ
મુંબઈઃટીવી શો 'કસૌટી જિંદગી કી'માં પ્રેરણાનો રોલ કરી જાણીતી બનેલી શ્વેતા તિવારીના દિકરા રેયાંશના કેટલાક નવા ફોટોઝ સામે આવ્યો છે. આ ફોટોઝ શ્વેતાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે. આ ફોટોમાં શ્વેતા દિકરા રેયાંશ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન રેયાંશ પણ મોમને સ્માઈલ આપી ખુશ કરતો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે શ્વેતાએ 27 નવેમ્બર, 2016ના રોજ દિકરા રેયાંશને જન્મ આપ્યો હતો.
 
21 વર્ષે પહેલીવાર બની હતી મા
 શ્વેતા 21 વર્ષની ઉંમરમાં પહેલીવાર મા બની હતી. શ્વેતા તિવારીના પહેલાં લગ્ન રાજા ચૌધરી સાથે થયા હતાં. તેને રાજા ચૌધરી દ્વારા 16 વર્ષની દીકરી પલક છે. 2007માં શ્વેતા અને રાજા 9 વર્ષના સંબંધોનો અંત લાવી સેપરેટ થયા હતાં. શ્વેતાને રાજા ચૌધરી દ્વારા થયેલી પલક નામની એક દીકરી પણ છે. હાલ પલક પણ 16 વર્ષની થઈ ગઈ છે.  ડિવોર્સ 6 વર્ષ બાદ 2013માં શ્વેતાએ અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યાં હતાં.
 
આગળની સ્લાઈડ્સમાં દિકરા રેયાંશ સાથે શ્વેતા તિવારીના કેટલાક ફોટોઝ
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: shweta tiwari aka prerna enjoying with son reyansh
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended