Home »TV »Latest Masala» Know Scheduled Of Reema Lagoo Before She Dead

રીમા લાગૂની આવી હતી અંતિમ રાત, જાણો કેવી રીતે પસાર કર્યો'તો આખો દિવસ

divyabhaskar.com | May 18, 2017, 14:44 PM IST

મુંબઈઃ મધર ઓફ બોલિવૂડ તરીકે જાણીતા રીમા લાગૂનું 59 વર્ષની વયે અવસાન થયું છે. રીમા લાગૂને કામ કરવું સતત ગમે છે અને મૃત્યુ પામ્યાની તેની આગલ રાત સુધી તેઓ સેટ પર હતાં.

સાત વાગ્યા સુધી કર્યું કામઃ
17 મેના સાંજના સાત વાગ્યા સુધી રીમા લાગૂ ટીવી સીરિયલ 'નામકરણ'ના સેટ પર હતાં. સીરિયલના નવા પ્રોમોનું શૂટિંગ પણ કર્યું હતું. સાતા વાગ્યા બાદ રૅપ-અપ થઈ જતાં તેઓ ઘરે ગયા હતાં. 

ઘરે આવ્યા ત્યારે તબિયત હતી સારીઃ
રીમા લાગૂ જ્યારે ઘરે આવ્યા ત્યારે તબિયત એકદમ સારી હતી. મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેમને તરત જ કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. 

3.15એ લીધા અંતિમ શ્વાસઃ
કોકિલાબેન હોસ્પિટલમાં કાર્ડિયેક એરેસ્ટ આવતા 3.15ની આસપાસ રીમા લાગૂએ અંતિમ શ્વાસ લીધા હતાં. 
 
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, હાલમાં કઈ ફિલ્મ ને સીરિયલમાં હતાં વ્યસ્ત...)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know scheduled of reema lagoo before she dead
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended