Home »TV »Latest Masala» Ronit And Rohit Roy, Sharman And Mansi Joshi Are Real Life Siblings

'સંસ્કારી બાબુજી'ની બહેન છે 'દાદી', TVના આ Real Siblingsએ મચાવી છે ધૂમ

divyabhaskar.com | Apr 21, 2017, 15:07 PM IST

મુંબઈઃ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈં' સીરિયલ 2009થી શરૂ થઈ છે અને સીરિયલમાં નાનીનું પાત્ર ભજવતી વિનીતા મલિક હજી પણ આ સીરિયલમાં જોવા મળે છે. દાદીથી ગ્રાન્ડ દાદી બનેલી વિનીતાની આ સીરિયલમાં કેટલી ઉંમર થઈ હશે, એ તો હવે શો-મેકર્સને ખબર. જોકે, બહુ ઓછા લોકોને એ વાતની જાણ છે કે વિનીતાનો ભાઈ આલોકનાથ છે. જે બાબુજીના નામથી લોકપ્રિય છે.  અલબત્ત, ટીવીમાં માત્ર આલોકનાથ અને વિનીતા મલિક જ નથી કે જે લોકપ્રિય હોય અન્ય સેલેબ્સના સિબલિંગ્સ પણ ઘણાં જ લોકપ્રિય છે.

આલોકનાથ-વિનીતા મલિકઃ
'હમ આપકે હૈં કોન', 'હમ સાથ સાથે હૈં' જેવી 50થી વધુ હિંદી ફિલ્મ્સમાં કામ કરનાર આલોકનાથે ટીવીમાં પણ કામ કર્યું છે. 'બિદાઈ' સીરિયલમાં આલોકનાથની ભૂમિકાના વખાણ થયાં હતાં. આલોકનાથની બહેન વિનીતા મલિક ટીવી એક્ટ્રેસ છે. હાલમાં વિનીતા 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈં'માં દાદીનું પાત્ર ભજવે છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, ટીવીના આવા જ કેટલાંક Siblings અંગે....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ronit and rohit roy, sharman and mansi joshi are real life siblings
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended