Home »TV »Latest Masala» Host Karan Johar Reveal Secret Of Koffee Hamper In Last Episode

'કોફી વિથ..'ના છેલ્લા એપિસોડમાં કરન જાહેર કરશે Koffee hamperનું Secret

divyabhaskar.com | Mar 21, 2017, 10:54 AM IST

  • રેપિડ ફાયર રાઉન્ડમાં કરણ જોહર ગેસ્ટને એક ગિફ્ટ બાસ્કેટ આપે છે
મુંબઇઃ 'કોફી વિથ કરન'ની સીઝન 5 ટૂંક સમયમાં જ પૂરી થઇ જશે. શું તમે જાણો છો કે વિનર્સને ગિફ્ટમાં આપવામાં આવતા મોટા બાસ્કેટમાં આખરે શું હોય છે.? આ બોક્સ ફેન્સ માટે એક મિસ્ટ્રી જ છે. રેપિડ ફાયર રાઉન્ડમાં શોના હોસ્ટ કરણ જોહર હંમેશા પોતાના ગેસ્ટને એક બાસ્કેટ ગિફ્ટમાં આપે છે. દરેક ફેન્સને જાણવાની ઉત્સુકતા છે કે આખરે શું હોય છે આ બાસ્કેટમાં?
 
છેલ્લા એપિસોડમાં કહેશે સિક્રેટ
'કોફી વિથ કરન'ના છેલ્લા એપિસોડમાં કરણ જાહેર કરશે કે આ મોટા બાસ્કેટમાં આખરે શું હોય છે. આ બાસ્કેટમાં સેલેબ્સને 5 લાખનું કોલર વાઉચર, કોફી મગ, હેલ્થ જાર, બ્રાઉની, ચોકલેટ્સ, શેમ્પેઈનની બોટલ, ચીઝ પ્લેટર, નોરડિક કેન્ડી, પર્સનલાઇઝ્ડ રોસ્ટેડ કોફી, ઓરબિટલ સ્પિકર્સ, કોફી ફ્રેન્ચ પ્રેસ્ડ અને ફોરેસ્ટ એસેન્શિયલ ગિફ્ટ આપવામાં આવે છે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ,આખરે શું-શું હોય છે આ ગિફ્ટ બાસ્કેટમાં....
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Host Karan Johar reveal Secret of Koffee hamper in last episode
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended