Home »TV »Latest Masala» Know Fees Of Bhabiji Ghar Par Hai Stars

'ભાભીજી...'નો રિક્શાવાળો ડાયલોગ બોલ્યા વિના કમાય 4.50 લાખ, બાકીના સ્ટાર્સની ફી

Kiran Jain | Mar 21, 2017, 16:19 PM IST

મુંબઈઃ 'ભાભીજી ઘર પર હૈ' હાલ ખૂબ જ ફેમસ કોમેડી શોઝમાંનો એક છે. તેના તમામ પાત્રો ઓડિયન્સને હસાવવામાં કોઈ કસર છોડતા નથી. તે પછી અંગુરી ભાભી હોય, મનમોહન તિવારી હોય, વિભૂતિ નારાયણ મિશ્રા, અનિતા ભાભી કે પછી દરોગા હપ્પુસિંહ હોય. પરંતુ શું તમે જાણો છો કે, આ તમામ પાત્રો કરનારા એક્ટર-એક્ટ્રેસિસ કેટલી ફી લે છે. આ પેકેજમાં અમે તમને શોની સ્ટારકાસ્ટની ફી અંગે જણાવી રહ્યા છીએ. જેની જાણકારી પ્રોડક્શન હાઉસ સાથે સંકળાયેલા સૂત્રો સાથે વાતચીત કરી મેળવવામાં આવી છે. રિક્શાવાળો લે છે રોજના 15000 રૂપિયા

શોમાં અક્ષય પાટિલ પેલુ રિક્શાવાલાનો રોલ કરી રહ્યો છે. તે કેમેરા સામે ક્યારેક ક્યારેક રિક્શા ચલાવવા માટે પ્રતિદીન 15 હજાર રૂપિયા લે છે, આમ મહિને તેને 4.50 લાખ રૂપિયા મળે છે. તે પણ કોઈપણ પ્રકારનો ડાયલોગ બોલ્યા વિના
 
આગળની સ્લાઈડ્સમાં જાણો 'ભાભીજી ઘર પર હૈ'ના સ્ટાર્સ કેટલી ફી લે છે તે અંગે
 
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know Fees Of Bhabiji Ghar Par Hai Stars
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended