Home »TV »Latest Masala» Celebrities Who Dated To Their OnScreen Mother Or Father

કોઈને થયો ઓન સ્ક્રિન પાપા સાથે પ્રેમ તો કોઈએ કર્યા Reel મોમ સાથે લગ્ન

divyabhaskar.com | Jun 19, 2017, 10:59 AM IST

મુંબઈઃભારતમાં ટીવી પર ભાઈ-બહેન કે દિયર-ભાભીનો રોલ કરનારા એક્ટર અને એક્ટ્રેસિસની રિયલ લાઈફ રોમેન્ટિક રિલેશનશિપમાં રહે છે ત્યારે ચર્ચાનો વિષય બની જાય છે. પરંતુ ઈન્ટરનેશનલ શોઝમાં કામ કરનારા અનેક એક્ટર-એક્ટ્રેસિસ પોતાના ઓનસ્ક્રીન મમ્મી-પાપાને ડેટ કરી ચૂક્યા છે. આ પેકેજમાં આવા જ કેટલાક કપલ્સ અંગે જાણીએ
 
એક્ટ્રેસઃનીના ડોબ્રેવ
ઉંમરઃ28 વર્ષ
કોની સાથે થયો પ્રેમઃ ડેવિડ એન્ડર્સ
ઉંમરઃ36 વર્ષ
 
ડેવિડ એન્ડર્સે  'ધ વેમ્પાયર ડાયરીજ'માં એલેના ગિલ્બર્ટ (નીના ડોબ્રેવ)ના પિતા જ્હોન ગિલ્બર્ટનો રોલ કર્યો હતો. વર્ષ 2013માં અનેક અંગ્રેજી વેબસાઈટ્સે દાવો કર્યો હતો કે, ડેવિડ નીનાને ડેટ કરી રહ્યો છે. તે પાર્ટીઝ અને પબ્લિક પ્લેસિસ પર સાથે સાથે જોવા મળી ચૂક્યા છે. આ મીડિયા રિપોર્ટ્સ ફોટોઝમાં જોવામાં મળેલી તેની કેમિસ્ટ્રીથી આવ્યા હતા. જોકે બાદમાં ડેવિડે નીનાને પોતાની નિકટની મિત્ર ગણાવી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો ટીવી પર મા-દિકરાનો કે બાપ-દીકરીનો રોલ કર્યા બાદ પ્રેમમાં પડનારા અથવા તો લગ્ન કરનારા સ્ટાર્સ અંગે
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Celebrities Who Dated To Their OnScreen Mother Or Father
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended