Home »TV »Latest Masala» Mandira Bedi On Family Vacation Photos

બિકીનીમાં ગ્લેમરસ લાગી 'શાંતિ', 45 વર્ષે પણ આ રીતે રહે છે Fit

divyabhaskar.com | Jun 10, 2017, 15:20 PM IST

  • શ્રીલંકામાં હોલિડે એન્જોય કરતી મંદિરા બેદી
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ અને ડિઝાઇનર મંદિરા બેદી હાલ ફેમિલી સાથે શ્રીલંકામાં વેકેશન એન્જોય કરી રહી છે. તાજેતરમાં જ મંદિરાએ ઇન્સ્ટાગ્રામ પર વેકેશનના કેટલાક ફોટોઝ શૅર કર્યા છે. જેમાં તે ક્યારેક પૂલમાં પોઝ આપતી તો ક્યારેક દીકરા વીર સાથે મસ્તી કરતા જોવા મળે છે. મંદિરા સાથે તેનો પતિ રાજ કૌશલ પણ છે. નોંધનીય છે કે મંદિરા 'શાંતિ' સીરિયલથી ઘર ઘરમાં ફેમસ બની હતી.
 
આવી રીતે રહે છે ફિટ
- 14 ફેબ્રુઆરી, 1999ના દિવસે ફિલ્મમેકર રાજ કૌશલ સાથે લગ્ન કરનાર મંદિરા 6 વર્ષના દીકરા વીરની મોમ છે. વીરનો જન્મ 19 જુન, 2011ના રોજ થયો હતો.
- મંદિરા કામ તથા ફિટનેસ વચ્ચે બેલેન્સ રાખે છે. આ જ કારણ છે કે 45 વર્ષે પણ મંદિરા ફિટ છે.
-મંદિરાનો આ લુક રેગ્યુલર વર્કઆઉટ તથા ફિટનેસ ડેડિકેશનને કારણે મળ્યો છે. મંદિરાના ઇન્સ્ટાગ્રામ પર નજર કરવામાં આવે તો એવા અનેક ફોટોઝ મળશે જેમાં તે જિમમાં વર્કઆઉટ કરતી જોવા મળે છે.
-એક ઈન્ટરવ્યૂમાં મંદિરાએ કહ્યું હતું તેની ઝિરો ફિટનેસનું રહસ્ય તે રોજ 10 કિમી દોડે છે એ છે. તે ક્યાંય પણ જાય પરંતુ સ્પોર્ટ્સ શૂઝ સાથે જ રાખે છે. હોટેલમાં રોકાણ દરમિયાન તેમજ તે જ્યાં પણ રોકાય છે ત્યાં દોડે છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો મંદિરાની અન્ય રસપ્રદ વાત અને વેકેશનના Photos...
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mandira Bedi On Family Vacation Photos
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended