Home »TV »Latest Masala» Here Is The Bedroom Secrets Of Sambhavna Seth And Avinash

Cuddleથી લઈ Kiss સુધી, જાણો સંભાવના-નિખિલના Bedroom Secrets

divyabhaskar.com | Apr 19, 2017, 15:00 PM IST

  • સંભાવના શેઠ અને અવિનાશ દ્વીવેદી
મુંબઈઃગત વર્ષે લગ્ન બંધનમાં બંધાનારા ટીવી કપલ સંભાવના શેઠ અને અવિનાશ દ્વીવેદી 'નચ બલિયે 8'માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તાજેતરમાં એક અંગ્રેજી વેબ પોર્ટલે બન્ને સાથે વાતચીત કરી હતી. જેમાં આ હોટ કપલે પોતાના બેડરૂમ સિક્રેટ્સ જણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સંભાવનાએ અત્યાર સુધીમાં ભોજપુરી અને બોલિવૂડ સહિત 250 જેટલા આઈટમ સોંગ્સ કર્યા છે. તે અબ્બાસ-મસ્તાનની '36 ચાઈના ટાઉન'ના 'આશિકી મેં તેરી' સોંગથી દેશભરમાં જાણીતી બની હતી.
 
કડલ કે કિસઃ બન્નેને શું ગમે ?
કડલ.
 
કઈ સાઈડ ફેવરિટ છે?
જમણી બાજુ
 
આગળની સ્લાઈડ્સમાં જાણો સંભાવના શેઠ અને અવિનાશ દ્વીવેદીના બેડરૂમ સિક્રેટ્સ
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: here is the Bedroom secrets of Sambhavna seth and Avinash
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended