Home »TV »Latest Masala» Where Is 90s Poular Actors And What They Are Doing Now

'તુલસી'ની 'સાસુ' સહિત 90sના આ એક્ટર્સ છે ગુમનામ, જાણો હાલ શું કરે છે

divyabhaskar.com | May 19, 2017, 00:04 AM IST

મુંબઈઃ18 મેના રોજ જાણીતા ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ રીમા લાગૂનું અવસાન થઈ ગયું છે. તેઓ 90ના દાયકામાં ફિલ્મ અને ટીવીની દુનિયામાં જાણીતા હતા. હાલ તેઓ 'નામકરણ'માં દયાવંતીનો રોલ કરી રહ્યા હતા. જોકે તેઓ ભાગ્યે જ જાહેરમાં જોવા મળતા હતા અને ઘણા લાઈમ લાઈટમાં પણ નહોતા. તેના અનેક સમકાલીન એક્ટર-એક્ટ્રેસ એક સમયે ખૂબ ચર્ચામાં રહ્યા હતા, જોકે છેલ્લા ઘણા સમયથી તેઓ ક્યાં છે અને શું કરી રહ્યા છે તે અંગે ભાગ્યે જ કોઈ કંઈ જાણતું હશે. આ યાદીમાં અપરા મહેતાથી લઈ રેણુકા શહાણે અને રાજીવ વર્મા સહિત અનેક એક્ટર્સ સામેલ છે.
 
તુલસીના સાસુના રોલથી જાણીતા બન્યા હતા અપરા મહેતા

મૂળ ગુજરાતી એવા અપરા મહેતા 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'માં 'તુલસી'ની સાસુ સવિતાનો રોલ કરી ઘરે ઘરે જાણીતા બન્યા હતા. તેઓએ 'એક મહલ હો સપનો કા'(1999)થી ટીવી ડેબ્યુ કર્યો હતો. તેણે  'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' સિવાય 'ખિચડી', 'સાત ફેરે', 'ગોલમાલ હૈ ભઈ સબ ગોલમાલ હૈ', 'જમાઈ રાજા', 'તુ મેરે અગલ બગલ' અને 'વો તેરી ભાભી હૈ પગલે' જેવા ટીવી શોમાં કામ કરી ચૂક્યા છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો હાલ શું કરી રહ્યા છે અને ક્યાં છે 90ના દાયકાના ચર્ચિત એક્ટર્સ
 
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: where is 90s poular actors and what they are doing now
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended