Home »TV »Latest Masala» Divyanka,Surabhi And Many More Celebs At Anita Hassanandani Birthday Party

'શગુન'એ પતિ સાથે સેલિબ્રેટ કર્યો બર્થ ડે, પાર્ટીમાં દારૂ પી કરી Hubbyને કિસ

divyabhaskar.com | Apr 14, 2017, 11:56 AM IST

  • પતિ રોહિત રેડ્ડીને કિસ કરી રહેલી અનિતા અને શબ્બીર અહલુવાલિયા સાથે બર્થ ડે ગર્લ
મુંબઈઃ 13 એપ્રિલની રાત્રે 'યે હૈ મહોબ્બતેં'માં શગુનનો રોલ કરી જાણીતી બનેલી ટીવી એક્ટ્રેસ અનિતા હસનંદાનીએ બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ પાર્ટીમાં તેના અનેક બોલિવૂડ ફ્રેન્ડ્સ પણ સામેલ થયા હતા. આ દરમિયાન રેડ હોટ ડ્રેસમાં જોવા મળેલી અનિતાએ પતિ અને બિઝનેસમેન રોહિત રેડ્ડી સાથે કેક કટિંગ કર્યું હતું. માત્ર એટલું જ નહીં, બન્નેએ ડાન્સ અને કિસ પણ કરી હતી. આ સમયે અનિતાના હાથમાં દારૂનો ગ્લાસ પણ જોવા મળ્યો હતો.
 
આ પાર્ટીમાં માહીવીજ-જયભાનુ શાલી, કાંચી કૌલ-શબ્બર અહલુવાલિયા, સુરભિ જ્યોતિ, અલી ગોલી, ઉર્વશી ધોળકીયા, રશ્મિ દેસાઈ, મૃણાલ ઠાકુર અને ઋષિકા મહેતા સહિત અનેક સેલેબ્સ સામેલ થયા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં અનિતા હસનંદાનીની બર્થ ડે પાર્ટીના ફોટોઝ
 
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: divyanka,surabhi and many more celebs at anita hassanandani Birthday party
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended