Home »TV »Latest Masala» Shweta Tiwaris Daughter Palak Tiwaris Latest Photo Shoot

'પ્રેરણા'ની દીકરી પલક તિવારીએ કરાવ્યું ફોટોશૂટ, લાગી એકદમ Stunning

divyabhaskar.com | Apr 20, 2017, 17:03 PM IST

  • ફોટોશૂટ દરમિયાન પલક તિવારી
મુંબઈઃ ટીવી એક્ટ્રેસ અને 'કસૌટી જિંદગી કી'માં પ્રેરણા રોલ કરીને જાણીતી બનેલી શ્વેતા તિવારી તિવારીની દીકરી પલકે તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યું છે. 16 વર્ષીય પલક તિવારીએ ફોટોશૂટના ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યા છે. આ ફોટોઝમાં તે સ્ટનિંગ લુકમાં જોવા મળી રહી છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાના ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કરે છે.આગળની સ્લાઈડ્સમાં શ્વેતા તિવારીના વધુ ફોટોઝ
 
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: shweta tiwaris daughter palak tiwaris Latest Photo Shoot
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended