Home »Regional Cinema» Prabhas Busy With His Next Film Saho

'બાહુબલી'એ ઘટાડ્યું 10 કિલો જેટલું વજન, લગ્નના સવાલ પર આપ્યો આ જવાબ

Saloni arora | Jul 17, 2017, 15:16 PM IST

મુંબઈઃ પ્રભાસ હવે માત્ર સાઉથ ઈન્ડિયન પૂરતો સિમીત નથી, તેના ચાહકો ભારત ને વિદેશમાં પણ છે. દેશ-વિદેશમાં 'બાહુબલી 2'એ 1600 કરોડથી પણ વધુ કમાણી કરી છે. હાલમાં જ પ્રભાસ યુએસમાં વેકેશન મનાવીને ભારત પરત ફર્યો છે. હવે તે 'સાહો'ના શૂટિંગમાં વ્યસ્ત છે. divyabhaskar.com સાથે પ્રભાસે પોતાના લગ્ન તથા ફિલ્મને લઈ વિગતે વાત કરી હતી.

રાજામૌલી સાથે આગામી કોઈ ફિલ્મ અંગે પ્લાનિંગ?
આ તો રાજામૌલી પર નિર્ભર છે. જો તેઓ કંઈક અલગ જ વાર્તા લઈને આવશે તો તેમની સાથે કામ કરીશ. હાલમાં કોઈ કમિટમેન્ટ નથી. 

કેટલું વજન ઘટાડ્યું?
10 કિલો વજન ઘટાડ્યું છે. હજી બે કિલો વજન ઘટાડવવાનું છે. 'સાહો' માટે 87-88 કિલો જેટલું વજન જોઈએ છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે પરંતુ હું મારા વજન પર ધ્યાન આપી રહ્યું છે.

તને લગ્નની ઘણી જ ઓફર મળી રહી છે?
હું તો યુએસ જતો રહ્યો હતો. મારી મોમ પાસે અનેક પ્રપોઝલ આવ્યા હશે. હાલમાં એવો કોઈ જ પ્લાન નથી. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, બોલિવૂડ ફિલ્મ્સ અંગે પ્રભાસે શું કહ્યું.....)
(Regional Cinema Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: prabhas busy with his next film saho
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended