Home »Hollywood» New Collection Of Victorias Secret Model Photoshoot

ગ્લેમરસ લુકમાં જોવા મળી Models, વિક્ટોરિયા સિક્રેટ માટે કરાવ્યું ફોટોશૂટ

divyabhaskar.com | Apr 16, 2017, 16:11 PM IST

  • જેસ્મિન ટૂક્સ અને જોસેફાઇન સ્ક્રાઇવરે વિક્ટોરિયા સિક્રેટ માટે ફોટોશૂટ કરાવ્યું હતું
લોસ એન્જલસઃ તાજેતરમાં જ વિક્ટોરિયા સિક્રેટની મોડલ્સે ન્યૂ કલેક્શન માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં જેસ્મિન ટૂક્સ, ટેલર હિલ, જોસેફાઇન સ્ક્રાઇવર, એલ્સ હોલ્ક જોવા મળે છે. આ શૂટમાં દરેક મોડેલ એકદમ ગોર્જીયસ લાગી રહી છે. કેટલાક ફોટોઝમાં મોડેલ્સે સિંગલ પોઝ આપ્યા છે તો કેટલાક ફોટોઝમાં સાથે જોવા મળે છે. એક ફોટામાં જેસ્મિન ટૂક્સ પીળા ડ્રેસમાં સૂતેલી જોવા મળે છે તો અન્ય એક ફોટોમાં જોસેફાઇને સ્ક્રાઇવરને પોતાની પીઠ પર ઉઠાવી છે.
 
જેસ્મિને શૅર કર્યો ફોટો
મોડલ જેસ્મિન ટૂક્સે આ ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર પણ શૅર કર્યા છે. એક ફોટોમાં તેણે લખ્યું છે કે,'All smiles whenever I'm with my Jojo @josephineskriver @joja.'
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જુઓ આ ફોટોશૂટની એક ઝલક...
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: New Collection Of Victorias Secret Model Photoshoot
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended