Home »Hollywood» Dancer Danielle Peazer On Miami Beach Vacation

Mismatched બિકીનીમાં ક્લિક થઇ આ Actress, કેટે પણ કરી હતી આવી ભૂલ

divyabhaskar.com | Mar 15, 2017, 17:16 PM IST

  • રણબિર સાથે કેટરિના, ડેનિયેલા
લોસ એન્જલસઃ 28 વર્ષની અમેરિકન એક્ટ્રેસ ડેનિયેલે પીઝર (Danielle Peazer) માયામી બીચ પર વેકેશન ઓન્જોય કરતી જોવા મળી હતી. આ દરમિયાન તે રેડ એન્ડ વ્હાઇટ મિસ મેચ બિકીનીમાં જોવા મળી હતી. નોંધનીય છે કે આ પહેલા કેટરિના કૈફ જ્યારે રણબિર સાથે રિલેશનશીપમાં હતી ત્યારે તેઓ સ્પેનમાં વેકેશન પસાર કરવા ગયા હતાં દરમિયાન મિસમેચ બિકીનીમાં જોવા મળી હતી.
 
કોણ છે Danielle Peazer
-Danielle Peazer પ્રોફેશનલ ડાન્સર અને મોડેલ છે. જે અનેક રિયાલિટી શોમાં પણ પર્ફોર્મન્સ આપી ચૂકી છે. તે 2007થી ડાન્સ ઇન્ડસ્ટ્રિ સાથે જોડાયેલી છે.
- તેણે JLS, Jessie J, Leona Lewis, Kylie, Taio Cruz and LMFAO જેવા અનેક સ્ટાર્સ ગ્રુપ સાથે પર્ફોર્મન્સ આપ્યું છે.
 
રહી ચૂકી છે વોલિબોલની ચિયરલીડર
- ડેનિયેલા 2012 લંડન ઓલિમ્પિકમાં વોલિબોલની ચિયરલીડર રહી ચૂકી છે તે ઉપરાંત તે કેટી પેરીના 'અનકન્ડિશનલ મ્યૂઝિક' વીડિયોમાં પણ જોવા મળી હતી.
- પહેલા ડેનિયેલા Liam સાથે રિલેશનશીપમા રહી હતી. જ્યારે ડેનિયેલા Liamને મળી ત્યારે તે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતી હતી. આ બન્ને 'એક્સ ફેક્ટર' શોમાં મળ્યા હતાં. જોકે, 2013માં બન્ને છુટ્ટા પડ્યાં હતાં અને હવે ડેનિયેલા સિંગર Cheryl સાથે રિલેશનશીપમાં છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ, Danielle Peazerના અન્ય Photos...
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dancer Danielle Peazer On miami beach vacation
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended