Home »Hollywood» Worlds Best Horror Movies That Are So Scary

આ છે વર્લ્ડની સૌથી ડરામણી ફિલ્મ્સ, ઢીલા-પોચા હ્રદયનાએ જોવાથી અચૂક બચવું

divyabhaskar.com | Jun 30, 2017, 14:56 PM IST

મુંબઈઃદુનિયાભરમાં બનતી તમામ ફિલ્મ્સમાં 20 ટકા હોરર ફિલ્મ્સ બને છે અને તેને જોનારાનું એક મોટું માર્કેટ છે. પરંતુ ક્રિટિક્સ તેને પસંદ કરતા નથી. આ પેકેજમાં અમે તમને એવી હોરર ફિલ્મ્સ અંગે જણાવી રહ્યા છીએ, જેણે એવોર્ડ્સ જીતીને સમીક્ષકોને પણ ચૂપ કર્યા હતા. જોકે આમ છતાં તેને એકલા જોવાનું જોખમ તો ના જ લેવું જોઈએ.
 
1. ધ એક્જોરસિસ્ટ
વર્ષ 1974માં આવેલી 'ધ એક્જોરસિસ્ટ' ઓસ્કર નોમિનેશન મેળવનારી પહેલી અમેરિકન ફિલ્મ હતી. આ ફિલ્મિની સ્ટોરીમાં એક છોકરી પર પડેલા પ્રેત સાયા સામે કેવી રીતે પાદરી લડે છે, તેને બેહદ ડરામણી રીતે બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મની સ્ટોરી પર જ રામ ગોપાલ વર્માએ 'ભૂત' બનાવી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો વર્લ્ડની સૌથી ડરામણી ફિલ્મ્સ અંગે
 
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: worlds best Horror Movies That Are So Scary
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended