Home »Hollywood» Check Out Photos Of Super Model Barbara Palvin

આ એક્ટ્રેસે દરિયા આગળ કરાવ્યું HOT ફોટોશૂટ, જોવા મળી Gorgeous lookમાં

divyabhaskar.com | Mar 13, 2017, 14:17 PM IST

લોસ એન્જલ્સઃ સુપરમોડલ બાર્બરા પાલવિને હાલમાં જ SIના સ્વિમસૂટ ઈશ્યૂ માટે એક ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટ માર્ચ મહિના માટે છે. આ ફોટોશૂટમાં બાર્બરાએ અલગ-અલગ કલરની બિકીની પહેરી છે. તમામ ફોટોઝમાં બાર્બરા ઘણી જ ગોર્જીયસ લાગે છે. કેટલાંક ફોટોઝાં તે સમુદ્ર તો કેટલાંકમાં બીચ આગળ પોઝ આપે છે. બાર્બરાએ આ ફોટોશૂટ ઈન્સ્ટાગ્રામમાં પણ શૅર કર્યું છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, બાર્બરાની ખાસ તસવીરો....)
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: check out photos of super model barbara palvin
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended