Home »Hollywood» Evan Spiegels Fiancee Miranda Kerr Is Divorce And Mother Of One Son

સ્નેપચેટનો CEO છે 12 પાસ, ફિયાન્સી મિરાન્ડા છે એક દીકરાની મા-7 વર્ષ મોટી

divyabhaskar.com | Apr 17, 2017, 00:04 AM IST

  • ઈવાન સ્પીગલ સાથે મિરાન્ડા કેર
એન્ટરટેનમેન્ટ ડેસ્કઃતાજેતરમાં સ્નેપચેટના સ્થાપક અને સીઈઓએ ભારતને ગરીબ દેશ ગણાવતા સોશિયલ મીડિયા પર તેનો વિરોધ થઈ રહ્યો છે. પોપ્યુલર મેગેઝિન 'વેરાઈટી'એ સ્નેપચેટના એક પૂર્વ કર્મચારીને ટાંકીને આ દાવો કર્યો છે કે, વર્ષ 2015માં યુઝર્સ બેઝ ગ્રોથને લઈ મળેલી મીટિંગમાં કહ્યું હતું કે''ભારત જેવા ગરીબ દેશોમાં વિસ્તાર કરવાની કંપનીને કોઈ ઈચ્છા નથી.'' આ સ્ટેટમેન્ટ પ્રકાશમાં આવ્યા બાદ તેના હાલના વર્ઝનનું રેટિંગ 'સિંગલ સ્ટાર' થઈ ગયું હતું. ઈવાનના આ નિવેદન અંગે તો સૌ કોઈ જાણે છે, પણ તેની પર્સનલ લાઈફ અંગે ભાગ્યે જ કોઈ જાણતું હશે. 12 પાસ છે સ્નેપચેટનો CEO, ફિયાન્સી મિરાન્ડા છે એક દીકરાની મા-7 વર્ષ મોટી 
 
ઈવાન માત્ર 12 પાસ છે. સ્નેપચેટને સમય આપવા માટે તેણે અભ્યાસ અધુરો મુકવો પડ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયન સુપર મોડલ અને એક્ટ્રેસ મિરાન્ડા કેર સાથે સગાઈ કરી છે. બન્નેએ વર્ષ 2016ના જુલાઈમાં સગાઈ કરી હતી. જોકે ઈવાન સ્પીગલ(27) ફિયાન્સ મિરાન્ડા(34) કરતા 7 વર્ષ નાનો છે. માત્ર એટલું જ નહીં, તે એક દીકરા ફ્લિન ક્રિસ્ટોફર બ્લુમની મા પણ છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો સ્નેપચેટના સીઈઓની ફિયાન્સની લગ્ન, અફેર અને ફિલ્મ કરિયર તથા બીજી વાતો અંગે
 
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Evan Spiegels fiancee Miranda Kerr is divorce and mother of one son
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended