Home »Hollywood» Reality Star Scott Disick Confession About Intimacy

આ એક્ટરે કર્યો 'Sex Addict' હોવાનો સ્વીકાર, જીવે છે આવી Lavish લાઇફ

divyabhaskar.com | Mar 10, 2017, 14:50 PM IST

  • Scott Disick માયામી બીચ પર જોવા મળ્યો હતો.
લોસ એન્જલસઃ અમેરિકન ટેલિવિઝન સીરિઝ 'Keeping Up with the Kardashians'નું નવું ટીઝર સામે આવ્યું છે. આ ટીઝરમાં કર્ટની કર્ડાશિયન અને તેના બોયફ્રેન્ડ Scott Disick સાથે જોવા મળે છે. Scott Disick તેની પ્લેબોય ઇમેજ માટે ફેમસ છે. આ ટીઝરમાં કર્ટની એવું કહેતાં જોવા મળે છે કે, “You’re just like a f***ing w**re,” જેના જવાબમાં સ્કોટ જણાવે છે કે “I’m a sex addict.”
 
કોણ છે Scott Disick
- સ્કોટ એ અમેરિકન રિયાલિટી સ્ટાર છે. 33 વર્ષના આ રિયાલિટી સ્ટારનું નામ અનેક મોડેલ સાથે જોડાઇ ચૂક્યું છે. તાજેતરમાં જ તે માયામીના બીચ પર કોઇ અજાણી ફ્રેન્ડ સાથે વેકેશન પસાર કરતો જોવા મળ્યો હતો.
- આ પહેલા તે મોડેલ J Lynneને કિસ કરતો જોવા મળ્યો હતો તેમજ એક સમયની તેની ગર્લફ્રેન્ડ Amber Davis સાથે cuddling કરતો જોવા મળ્યો હતો.
- તાજેતરમાં જ એક ફિલ્મ ફેસ્ટિવલમાં સ્કોટે એક વાઇલ્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર આ વાઇલ્ડ પાર્ટીમાં અનેક હોટ મોડેલ્સ સાથે તે બાથટબમાં જોવા મળ્યો હતો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ, Scott Disickના અન્ય Photos....
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Reality star Scott Disick confession about intimacy
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended