Home »Hollywood» Reality Star Danielle Armstrong Last Seen In Only Way Is Essex

રિયાલિટી સ્ટારે રસ્તા પર બદલી ટી-શર્ટ, આમ Flaunt કરી પોતાની Curvy Body

divyabhaskar.com | May 14, 2017, 16:26 PM IST

લોસ એન્જલ્સઃ 'Towie' ફૅમ રિયાલિટી સ્ટાર ડેનિયલ આર્મસ્ટ્રોંગ તાજેતરમાં જ જીમ બહાર જોવા મળી હતી. ડેનિયલે આ સમયે સ્પોર્ટ્સ આઉટફિટ પહેર્યાં હતાં, જેમાં તે ઘણી જ સેક્સી લાગતી હતી. 28 વર્ષીય ડેનિયલે જીમમાંથી બહાર નીકળ્યા બાદ બ્લેક ટી-શર્ટ રસ્તા પર કાઢી નાખી હતી. 

ગયા વર્ષે છોડ્યો શોઃ
ડેનિયલ આર્મસ્ટ્રોંગે ગયા વર્ષે ડિસમ્બરમાં 'ઓનલી વે ઈઝ એસ્સેક્સ' શો છોડી દીધો હતો. ત્યારબાદથી જ તે પોતાની હેલ્થ તથા ફિટનેસ પર ધ્યાન આપી રહી છે. ડેનિયલના સંબંધો ફૂટબોલર ડેનિયલ સ્પિલર સાથે છે. રિયાલિટી સ્ટાર ડેનિયલે પોતાન લાઈફ-સ્ટાઈલમાં ઘણો જ ફેરફાર કર્યો છે અને તેને કારણે તે પહેલાં કરતાં વધુ ફિટ દેખાઈ રહી છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, રિયાલિટી સ્ટાર ડેનિયલની ખાસ તસવીરો.....)
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: reality star Danielle Armstrong last seen in only way is essex
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended