Home »Hollywood» Adorable Shooting Places Of Hollywood Film

અહીં થયું છે બ્લોકબસ્ટર ફિલ્મ્સનું Shooting, અચૂક ફરવાલાયક છે આ Places

divyabhaskar.com | Mar 19, 2017, 00:10 AM IST

  • 'ધ બીચ'માં બતાવવામાં આવેલો દરિયા કિનારો
મુંબઇઃ હોલિવૂડની ફિલ્મ્સમાં એક્શન દ્રશ્યો તો હોય જ છે. આ સાથે જ તેમાં લોકેશન પણ અદ્ભૂત રીતે પસંદ કરવામાં આવ્યા હોય છે. જ્યારે કોઇ સેટ અથવા લોકેશન પસંદ કરવામાં આવે છે તો તેમાં પ્રોડક્શન ટીમની ઘણી જ મહેનત હોય છે. અનેક જગ્યાએ ફરીને કોઇ એક લોકેશન પસંદ કરી ફિલ્મનો સીન એ જગ્યાએ શૂટ કરવામાં આવે છે. ફિલ્મના લોકેશન પસંદ કરતા સમયે તેનું બજેટ, સ્ટોરીને લગતા સીન વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. હોલિવૂડના મોટાભાગની સુપરહિટ ફિલ્મ્સમાં કેટલાક સીન એવા પણ હોય છે. જેમાં એવું લાગે છે કે તેને સ્પેશ્યિલ ઇફેક્ટ આપવામાં આવે છે. પરંતુ આ સીન્સ રિયલ લોકેશન પર શૂટ કરવામાં આવ્યા હોય છે. આ પેકેજમાં અમે તમને બતાવી રહ્યા છે એવા જ સ્થળ. જ્યાં ફરવા અચૂક જવું જ જોઇએ.
 
'ધ બીચ'
એક્ટર લિયોનાર્ડો ડિ કેપ્રિયોએ ફિલ્મ 'ધ બીચ'માં રિચર્ડ ફિશરના નામના એક અમેરિકન સ્ટૂડન્ટનો રોલ કર્યો છે. જે થાઇલેન્ડના આ પ્રસિદ્ધ દરિયા કિનારાની શોધમાં નીકળે છે. અત્યાર સુધીમાં લાખો પર્યટકોએ ફિલ્મમાં બતાવવામાં આવેલા આ દરિયાકિનારાની મુલાકાત લીધી છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ, સ્થળ જ્યાં થયા છે હોલિવૂડ ફિલ્મ્સના શૂટિંગ.......
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Adorable Shooting Places Of hollywood film
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended