Home »Hollywood» American Actress Megan Fox Sizzles In Lingerie

આ એક્ટ્રેસે આપ્યાં બોલ્ડ Pose, Lingerie ફોટોશૂટમાં જોવા મળ્યો હોટ અવતાર

divyabhaskar.com | Mar 16, 2017, 16:34 PM IST

  • એડ કેમ્પેઇન ફોટોશૂટમાં મેગન ફોક્સ
લોસ એન્જલસઃ 'ટ્રાન્સફોર્મર્સ'ની ફેમસ એક્ટ્રેસ મેગન ફોક્સની ગણતરી હોલિવૂડની મોસ્ટ પોપ્યુલર સેક્સ સિમ્બોલ તરીકે થાય છે. તેને મેક્સિમ દ્વારા 'Earth's hottest girl'નો ખિતાબ આપવામાં આવ્યો હતો. તાજેતરમાં જ તેણે સ્પ્રિંગ 2017 કેમ્પેઇન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તે હોટ અને બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.
 
ફોટોશૂટમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ
-30 વર્ષની અમેરિકન એક્ટ્રેસ મેગન ફોક્સ તેના બોલ્ડ અંદાજને લીધે ખૂબ ફેમસ છે. ફોટોગ્રાફર Ellen Von Unwerth દ્વારા લેવાયેલા આ ફોટોશૂટમાં પણ તેનો હોટ અને બોલ્ડ અંદાજ જોવા મળે છે.
-કેલિફોર્નિયાના હોલિવૂડ હિલ્સ પર તેણે આ ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે લિન્જરી પહેરેલી જોવા મળે છે. ઉપરાંત તેણે આ ફોટોશૂટમાં અલગ લોકેશન્સ સાથે મેચિંગ એસેસરીઝ, સેન્ડલ્સ તેમજ સેટિન બાથરોબ સાથે જોવા મળે છે.
-તેણે પોતાના આ ફોટોશૂટ અંગે જણાવ્યું હતું કે," ફેસ ઓફ ધ બ્રાન્ડ તરીકે આ કેમ્પેઇન હું પહેલીવાર કરી રહી છું. બ્યુટીફૂલ લિન્જરી સાથે ફોટોશૂટ કરાવવા માટે હું ખૂબ એક્સાઇટેડ હતી. આશા છે કે મારા ફેન્સને પણ આ કલેક્શન પસંદ આવશે."
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ મેગન ફોક્સે કરાવેલું ફોટોશૂટ.....
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: American Actress Megan Fox sizzles In lingerie
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended