Home »Hollywood» Reality Star Kourtney Kardashian Steps Out In Style

OMG.! આંતરવસ્ત્ર પહેરવાનું ભૂલી આ Actress, જાહેરમાં નીકળી બહાર

divyabhaskar.com | Apr 21, 2017, 16:54 PM IST

  • કોર્ટની કર્ડાશિયન આઉટિંગ માટે નીકળી હતી
લોસ એન્જલસઃ અમેરિકન ટેલિવિઝન પર્સનાલિટી કોર્ટની કર્ડાશિયન તેની બહેન કિમ કર્ડાશિયન સાથે આઉટિંગમાં જોવા મળી હતી. આ દરમિયાન બન્ને બહેનો ગ્લેમરસ લાગતી હતી. પરંતુ એવું લાગતું હતું કે કોર્ટની આંતરવસ્ત્ર પહેરવાનું ભૂલી ગઇ હોય. આ કારણે જ્યારે તેઓ રેસ્ટોરાંમાં દાખલ થયાં હતાં ત્યારે દરેક લોકો એકીટશે તેમની સામે જોવા લાગ્યા હતાં. જોકે, આ બન્નેએ કોઇની પરવાહ ના કરતા આઉટિંગ એન્જોય કર્યું હતું.
 
બહેન કિમ પણ હતી સાથે
-જ્યારે કોર્ટની આઉટિંગ માટે હતી ત્યારે તેની સાથે બહેન કિમ પણ જોવા મળી હતી. કોર્ટનીએ આઉટિંગ દરમિયાન વ્હાઇટ ટોપ અને મિનિ સ્કર્ટ પહેર્યું હતું. જ્યારે કિમ ટ્રાન્સપરન્ટ બ્લેક ડ્રેસમાં ગ્લેમરસ લાગી રહી હતી.
-નોંધનીય છે કે કોર્ટની રિયાલિટી સ્ટાર કિમ કર્ડાશિયનની મોટી બહેન છે. તાજેતરમાં જ તેણે પોતાનો 38મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેનો જન્મ 18 એપ્રિલ 1979ના રોજ લોસ એન્જલસ, કેલિફોર્નિયામાં થયો હતો.
-કોર્ટની બિઝનેસવુમન અને સોશ્યિલ વર્કર પણ છે. તેણે પોતાના અનેક ક્લોધિંગ કલેક્શન અને ફ્રેગ્નેન્સ લોંચ કર્યા છે. સુપર મોડલ કેન્ડલ જેનર અને કાઇલી જેનર કોર્ટનીની સ્ટેપ સિસ્ટર્સ છે. નોંધનીય છે કે કોર્ટની ઇન્સ્ટાગ્રામ પર પણ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 56.2 મિલિયન ફોલોઅર્સ છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ,કોર્ટની અને કિમના અન્ય Photos.....
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Reality star Kourtney Kardashian steps out in style
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended