Home »Hollywood» This Super Star Spent Rs 12 Cr Per Month For His Life Style

Superstarનો મહિનાનો ખર્ચ સાંભળી આંખો થશે પહોળી, પી જાય 20 લાખનો દારૂ

divyabhaskar.com | Jun 11, 2017, 15:21 PM IST

લોસ એન્જલ્સઃ'પાઈરેટ્સ ઓફ કેરેબેયિન'નો જેક સ્પેરો એટલે કે જ્હોની ડેપ્પનો 9 જૂનના રોજ 54મો જન્મદિવસ છે. જ્હોની પોતાની લક્ઝૂરિયસ લાઈફ જીવવા માટે જાણીતો છે. હાલમાં જ જ્હોનીની કંપની ધ મેન્ડેલ ગ્રૂપના મેનેજરે એક્ટરની લાઈફસ્ટાઈલના ખર્ચ અંગે ખુલાસો કર્યો હતો. જ્હોનીના ખર્ચ આગળ ભારતના એક્ટર ને બિઝનેસમેન મુકેશ અંબાણી પણ આવે તેમ નથી. 

મહિને ખર્ચે છે 12 કરોડ રૂપિયાઃ
જ્હોની પોતાની લાઈફ-સ્ટાઈલ પાછળ દર મહિને 12 કરોડથી પણ વધુ રૂપિયા ખર્ચ કરે છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, જ્હોન પાસે છે કેટલાં ઘર અને શું છે આ ઘરોની કિંમત....)
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: this super star spent rs 12 cr per month for his life style
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended