Home »Hollywood» Top 10 Highest Grossing Hollywood Movies

આ ફિલ્મ્સની કમાણી જોઈ આંખો થશે પહોળી, 'બાહુબલી 2' છે અબજો રૂપિયા પાછળ

divyabhaskar.com | Jun 28, 2017, 00:04 AM IST

મુંબઈઃતાજેતરમાં આમિર ખાનની 'દંગલ'એ વર્લ્ડ વાઈડ 2000 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આમ તે આટલું જંગી બોક્સ ઓફિસ કલેક્શન કરનારી પહેલી ભારતીય ફિલ્મ છે. જોકે ભારતીય ફિલ્મ્સ માટે 'દંગલ' અને 'બાહુબલી 2'(1700 કરોડ)ની કમાણી ભલે તોતિંગ હોય પણ હોલિવૂડ ફિલ્મ્સ સામે ચણા-મમરા સમાન છે. તેમા પણ જો અત્યાર સુધી વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનારી 'અવતાર'ની વાત કરીએ તણે 'બાહુબલી 2' કરતા 10 ગણી કરતા વધુ કમાણી(18 હજાર કરોડ રૂપિયા)કરી છે. આ પેકેજમાં divyabhaskar.com વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનારી ટોપ 10 ફિલ્મ્સ અંગે જણાવી રહ્યા છીએ.
 
'અવતાર'એ કરી હતી 18 હજાર કરોડની કમાણી

વર્ષ 2009માં જેમ્સ કેમરોન નિર્દેશિત 'અવતાર' વિશ્વભરમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. સાયન્સ ફિક્શન પર બનેલી આ ફિલ્મે વર્લ્ડ વાઈડ 278.8 કરોડ ડોલર એટલે કે આશરે રૂ.18,000 કરોડનું કલેક્શન કર્યું હતું.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો અત્યાર સુધીમાં સૌથી વધુ કમાણી કરનારી  ટોપ 10 હોલિવૂડ ફિલ્મ્સ અંગે
 
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top 10 Highest Grossing Hollywood Movies
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended