Home »Hollywood» Oops Moment Of Hollywood Actresses

કોઇ Braless તો કોઇ ડીપ નેકલાઇનમાં, Oops Momentનો ભોગ બની એક્ટ્રેસિસ

divyabhaskar.com | Mar 11, 2017, 17:02 PM IST

  • Chantel jeffries, Margot robbie, Zoey deutch
લોસ એન્જલસઃ બોલિવૂડ હોય કે પછી હોલિવૂડ અથવા કોઇ અન્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રિ. સેલિબ્રિટીઝ ફિલ્મી પડદે એક્ટિંગ કરવા ઉપરાંત અનેક પાર્ટીઝ તેમજ ઇવેન્ટમાં જોવા મળતાં હોય છે. આ પાર્ટી તેમજ ઇવેન્ટમાં ગ્લેમરસ દેખાવા માટે તેઓ ડ્રેસિંગ ઉપરાંત મેકઅપ અને આઉટફિટ પર પણ એટલું જ ધ્યાન આપતાં હોય છે. જોકે, અમુક વાર ગ્લેમરસ અને બોલ્ડ દેખાવાની લ્હાયમાં એક્ટ્રેસિસ એવા આઉટફિટ પહેરીને આવે છે કે તેમને Awkward મોમેન્ટનો સામનો કરવો પડે છે.
 
Awkwardમોમેન્ટનો ભોગ બની છે એક્ટ્રેસિસ
ગ્લેમરસ દેખાવા માટે એક્ટ્રેસિસ ડીપ નેકલાઇન અથવા લો નેકલાઇનના ડ્રેસિસ પહેરીને આવે છે. આ ડ્રેસિસ slippery materialના બનેલા હોય તો એક્ટ્રેસિસને oops momentનો સામનો કરવો પડી શકે છે. અમેરિકન એક્ટ્રેસ એશ્લે ગ્રેહામ, લી માઇકલ, કેટ અપ્ટન, કાયલી જેનર વગેરે એક્ટ્રેસિસ વોર્ડરોબ માલફંક્શનનો ભોગ બની છે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ,એક્ટ્રેસિસના વોર્ડરોબ માલફંક્શન......
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Oops moment of Hollywood Actresses
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended