Home »Hollywood» American Model Hailey Baldwin Suffered Wardrobe Malfunction

OMG.! નીચે ટ્રાઉઝર પહેરવાનું ભૂલી આ મોડલ, થઇ ગઇ ભયંકર ગડબડ

divyabhaskar.com | Apr 18, 2017, 18:08 PM IST

  • અમેરિકન મોડેલ હૈલી વીકેન્ડ ફન ફેસ્ટિવલ માટે કેલિફોર્નિયા ગઇ હતી
લોસ એન્જલસઃ એક્ટર સ્ટીફન બોલ્ડવીનની દીકરી અને અમેરિકન મોડેલ હૈલી વીકેન્ડ ફન ફેસ્ટિવલમાં ગઇ હતી. જ્યારે તે કેલિફોર્નિયાના પામ સ્પ્રિંગથી લોસ એન્જલસ પરત ફરતી હતી ત્યારે તે ઉપ્સ મોમેન્ટનો ભોગ બની હતી. જોકે, તે આ વાતથી તદ્દન અજાણ હતી પરંતુ તેની ઉપ્સ મોમેન્ટ કેમેરામાં ક્લિક થઇ હતી. એક્ટર સ્ટીફન બોલ્ડવીનની દીકરી હૈલીએ નીચે ટ્રાઉઝર પહેર્યું જ ના હતું. જેથી આ ગડબડ થઇ હતી.
 
આવી રીતે બની ઉપ્સ મોમેન્ટનો ભોગ
-અમેરિકન મોડેલ હૈલી વીકેન્ડ ફન ફેસ્ટિવલ માટે કેલિફોર્નિયા ગઇ હતી. આ દરમિયાન જ્યારે તે પરત ફરી રહી હતી ત્યારે તદ્દન ટૂંકું ટીશર્ટ પહેર્યું હતું આ ટી શર્ટ એટલું ટૂંકું હતું કે જેથી તેની સાથે ગડબડ થઇ હતી.
-જ્યારે તે પરત ફરી રહી હતી ત્યારે તેની કાર પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર ઉભી રહી હતી. આ દરમિયાન હૈલી પોતાના વાળ સરખા કરતી જોવા મળી હતી. આ દરમિયાન તે ઉપ્સ મોમેન્ટનો ભોગ બની હતી.
 
કોણ છે હૈલી
-હૈલી બોલ્ડવીન એ એક અમેરિકન મોડેલ છે અને  એક્ટર સ્ટીફન બોલ્ડવીનની દીકરી છે.
-20 વર્ષની હૈલી હોલિવૂડના સ્ટારકિડમાં સૌથી મોસ્ટ એલિજીબલ બેચલર કિડ ગણાય છે.
-હૈલી ફેમસ સિંગર જસ્ટીન બીબર સાથે રિલેશનશીપને લઇને પણ ખૂબ ચર્ચામાં રહી હતી. જોકે, ગત વર્ષે જ તેમનું બ્રેકઅપ થયું હતું.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ અમેરિકન હૈલીના અન્ય Photos.....
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: American model Hailey Baldwin suffered wardrobe malfunction
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended