Home »Hollywood» Interesting Facts About Hollywood Movie Titanic

માત્ર 3 ફૂટ ઉંડા પૂલમાં થયું'તું 'ટાઇટેનિક'નું શૂટિંગ, જાણો કમાણી સહિતના Facts

divyabhaskar.com | Apr 15, 2017, 16:00 PM IST

મુંબઇઃ 15 એપ્રિલ 1912ના રોજ આરએમએસ ટાઇટેનિક નામનું એક જહાજ એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું હતું. જેમાં 1500થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ પર અનેક ફિલ્મ અને ડોક્યુમેન્ટ્રીઝ બની છે. પરંતુ સૌથી ચર્ચિત ફિલ્મ હોલિવૂડ ડિરેક્ટર જેમ્સ કેમેરૂનની 'ટાઇટેનિક' હતી. જોકે, જે મહાસાગરને તમે ફિલ્મમાં જોયો છે. હકીકતમાં તે એક સ્વિમિંગ પૂલ હતો. જેને શૂટિંગ માટે માત્ર 3 ફૂટ ઉંડો જ બનાવાયો હતો.
 
ફિલ્મના બજેટથી કરી 11ગણી વધુ કમાણી
કેટ વિન્સલેટ અને લિયોનાર્ડો ડિ કેપ્રિયો સ્ટારર આ ફિલ્મ 1 નવેમ્બર, 1997ના રોજ રીલિઝ થઇ હતી. રિયલ લાઇફની ઘટના પર બેઝ્ડ આ ફિલ્મનું કુલ બજેટ તે સમયે 1250 કરોડ રૂપિયા હતું. જ્યારે તેનાથી આશરે 14 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે કમાણીની સાથે સાથે એવોર્ડ્સના પણ અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા હતાં.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી વાંચો,ફિલ્મ 'ટાઇટેનિક'ના અન્ય રસપ્રદ Facts....
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Interesting Facts About Hollywood movie Titanic
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended