Home »Hollywood» Hollywood Actresses At Red Carpet On Day 2 Of Cannes 2017

ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોવા મળી આ એક્ટ્રેસ, આ સેલેબ્સનો હતો આવો લુક

divyabhaskar.com | May 20, 2017, 16:51 PM IST

  • 25 વર્ષની અમેરિકી એક્ટ્રેસ અને મોડલ એમિલી રતાજકોવસ્કી (Emily Ratajkowski)
કાન્સઃ70માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના બીજા દિવસે અનેક હોલિવૂડ સેલેબ્સ રેડ કાર્પેટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન અમેરિકી એક્ટ્રેસ એમિલી રતાજકોવ્સકી ડિઝાઈનર પીટર ડુંડાસના ટ્રાન્સપરન્ટ ગાઉનમાં જોવા મળી હતી. તેણે રશિયન ફિલ્મ 'લવલેસ' માટે રેડ કાર્પેટ વોક કર્યું હતું. આ પહેલા તે મોડલ અને એક્ટ્રેસ સુસાન સરંડન,  બેલા હૈદિદ, હેલી બાલ્ડવિન સાથે બીચ પાર્ટી કરતા જોવા મળી હતી. બ્રાઝિલની સુપરમોડલ એડ્રિયાનાએ કર્યો કાન્સ ડેબ્યુ
 
-બ્રાઝિલની સુપર મોડલ એડ્રિયાના લીમાએ 18મેના રોજ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યો હતો. આ દરમિયાન તે વ્હાઈટ સ્ટ્રિપલેસ ગાઉનમાં જોવા મળી હતી.
- ઉલ્લેખનીય છે કે, લીમા થોડા સમય પહેલા પ્રિયંકા ચોપરા સાથે મિયામી બીચ પર જોવા મળી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં રેડ કાર્પેટ પર ઉતરેલી હોલિવૂડ એક્ટ્રેસિસના ફોટોઝ
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: hollywood actresses At Red Carpet On Day 2 Of Cannes 2017
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended