Home »Hollywood» Watch Interview With Pirates Of The Caribbean Stars

દીપિકા પાદુકોણને નથી ઓળખતો 'પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન', ઈન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો

Parul Sharma Kapoor | May 18, 2017, 13:22 PM IST

હાલમાં શાંઘાઈમાં 'Pirates Of The Caribbean: Dead Men Tell No Tales' નું વર્લ્ડ પ્રીમિયરમાં રાખવામાં આવ્યું હતું. આ સમયે divyabhaskar.comની ટીમે ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે વાત કરી હતી. જેમાં અનેક રસપ્રદ વાતો સામે આવી હતી. વાતચીતમાં ઓરલેન્ડો બ્લૂમ, બ્રેન્ટન થ્વેટ્સ, જ્યોફઅરેન રશ તથા જેવિયર બારડેમ સાથે વાત કરવામાં આવી હતી. આ તમામ સ્ટાર્સ પ્રિયંકા ચોપરાને ઓળખતા હતાં પરંતુ દીપિકા પાદુકોણને આમાંથી એક પણ સ્ટાર ઓળખી શક્યો નહીં.  ઉલ્લેખનીય છે કે 'પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન' સીરિઝની પાંચમી ફિલ્મ 26મેના રોજ રીલિઝ થશે.
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: watch Interview With Pirates Of The Caribbean Stars
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended