Home »Hollywood» Television Personality Danielle Armstrong Enjoy In Dubai

આ એક્ટ્રેસે બોયફ્રેન્ડને પૂલમાં કરી Kiss, જાહેરમાં બેશરમ બની કર્યો Romance

divyabhaskar.com | Apr 14, 2017, 17:17 PM IST

  • દાનિયાલ અને તેના બોયફ્રેન્ડ ડેનિયલ સાથે દુબઇમાં વેકેશન પસાર કરે છે
લોસ એન્જલસઃ ટેલિવિઝન પર્સનાલિટી દાનિયાલ આર્મસ્ટ્રોંગ દુબઇમાં વેકેશન પસાર કરતી જોવા મળી હતી. આ દરમિયાન તેનો બોયફ્રેન્ડ ડેનિયલ સ્પિલર પણ સાથે હતો. દાનિયાલ ઓરેન્જ બિકીનીમાં જોવા મળી હતી તો તેનો બોયફ્રેન્ડ બ્લુ શોર્ટ્સમાં જોવા મળ્યો હતો. આ બન્ને પૂલસાઇડ પર બેશરમ બની એકબીજા સાથે રોમાન્સ કરતા જોવા મળ્યા હતાં.
 
પહેલા લીધું સનબાથ પછી કર્યો રોમાન્સ
-દાનિયાલ અને તેના બોયફ્રેન્ડ ડેનિયલે પૂલસાઇડ સનબાથની મજા માણી હતી. આ બન્ને લવબર્ડ્સે કોઇની પણ પરવા કર્યા વગર જાહેરમાં બેશરમ બની રોમાન્સ કર્યો હતો.
-જાહેરમાં આ બન્ને લિપ લોક કરતાં તેમજ મસાજ કરતાં પણ જોવા મળ્યા હતાં.
-નોંધનીય છે કે દાનિયાલ એક ટેલિવિઝન પર્સનાલિટી છે. તે બ્રિટિશ રિયાલિટી શો ' The Only Way Is Essex'માં જોવા મળે છે. દાનિયાલ 28 વર્ષની છે જ્યારે તેનો બોયફ્રેન્ડ ડેનિયલ સ્પિલર તેનાથી સાત વર્ષ મોટો એટલે કે 35 વર્ષનો છે. આ બન્ને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ,દાનિયાલનો રોમાન્ટિક અવતાર....
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Television personality Danielle Armstrong Enjoy in Dubai
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended