Home »Hollywood» Christina Milian Shopping On The Day Of Mothers Day

આ એક્ટ્રેસ શોપિંગ વખતે ટોપના Button બંધ કરવાના ભૂલી, દીકરી હતી સાથે

divyabhaskar.com | May 15, 2017, 16:45 PM IST

  • ક્રિસ્ટિના મિલિન
લોસ એન્જલ્સઃહોલિવૂડ સિંગર તથા એક્ટ્રેસ ક્રિસ્ટિના મિલિને તાજેતરમાં જ મધર્સ ડે પર દીકરી સાથે શોપિંગ કર્યું હતું. જોકે, આ વખતે તે પોતાના ટોપનું બટન બંધ કરવાનું ભૂલી ગઈ હતી. 35 વર્ષીય 'ડિપ ઈટ લો' સિંગરે વ્હાઈટ ટોપ, ટાઈટ ટ્રાઉઝર્સ તથા હાઈ હિલ્સ કૅર કરી કર્યાં હતાં. સાથે તેની મોમ કાર્મેન તથા સાત વર્ષીય દીકરી વાયોલેટ પણ હતી. 

2010માં પતિથી થઈ અલગઃ
ક્રિસ્ટિના અને તેનો પૂર્વ પતિ ધ ડ્રિમ 2010માં અલગ થયા હતાં. આ સમયે વાયોલેટ માત્ર નવ દિવસની હતી. 2009માં આ બંનેએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. ક્રિસ્ટિના માટે પ્રેગ્નન્સી સરપ્રાઈઝ હતી પરંતુ તેણે પ્રેગ્નન્સી કન્ટીન્યૂ રાખી હતી અને પછી લગ્ન કર્યાં હતાં. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ક્રિસ્ટિનાએ દીકરી ને મોમ સાથે મધર્સ ડેની કરી ઉજવણી....)
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Christina Milian shopping on the day of Mothers Day
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended