Home »Hollywood» Actress Britney Spears And Her Mom In Hawaii

Pink બિકીનીમાં ગ્લેમરસ લાગી આ એક્ટ્રેસ, આ રીતે એન્જોય કરે છે વેકેશન

divyabhaskar.com | Apr 15, 2017, 17:31 PM IST

  • બ્રિટની હવાઇના કોઇ બીચ પર વેકેશન પસાર કરી રહી છે
લોસ એન્જલસઃ પોપ સ્ટાર બ્રિટની હાલ દુબઇમાં ફુલ સ્વિંગ વેકેશન મૂડમાં છે. તાજેતરમાં જ બે દીકરાની મોમ બ્રિટની સ્પિયર્સ પોતાનું ફિટ અને એટ્રેક્ટિવ ફિગર બતાવતી જોવા મળી હતી. 35 વર્ષની આ ગ્રેમી એવોર્ડ વિજેતા સિંગર પોતાની મોમ સાથે દુબઇના બીચ પર એન્જોય કરી રહી છે.
 
 
સનગ્લાસિસ સાથે રેડ બિકીનીમાં લાગી હોટ
-બીચ પર વેકેશન પસાર કરતી બ્રિટની ફેશનિસ્તા છે. બીચ પર તેણે ઇયરિંગ્સ, નેક્લેસ તેમજ લાલ રિસ્ટબેન્ડ અને મિરર સનગ્લાસિસથી પોતાના લુકને કમ્પ્લિટ કર્યો હતો.
-બ્રિટનીએ સ્વિમિંગની મજા લીધી હતી. તેમજ રેડ બિકીનીમાં સનબાથનો પણ આનંદ લીધો હતો. બ્લોન્ડ હેર સાથે તે આછા મેકઅપમાં જોવા મળી હતી. જેથી તે સુંદર લાગી રહી હતી.
-આ પહેલા તેણે એક લિડિંગ વેબસાઇટ સાથે વાત કરતા જણાવ્યું હતું કે,"રોજ કસરત કરવાથી તમે મેન્ટલી તેમજ ફિઝીકલી સ્ટ્રોંગ રહો છે. આ માટે જ મને એક્સરસાઇઝ કરવી સારી લાગે છે."
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ,બ્રિટનીના અન્ય Photos...
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Actress Britney Spears and her mom in Hawaii
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended