Home »Hollywood» Pamela Anderson Birthday Special

2 બાળકો, 3 લગ્ન, ગેંગરેપ બાદ સુસાઈડ કરવા માંગતી હતી, આવી છે પામેલાની Life

divyabhaskar.com | Jul 02, 2017, 08:01 AM IST

  • પામેલા એન્ડરસન
મુંબઇઃ પામેલા એન્ડરસન 50 વર્ષ (1 જુલાઇ)ની થઇ છે. પામેલાએ પોતાની લાઇફમાં અનેક ચડાવ-ઉતાર જોયા છે. તેણે લાઇફમાં ત્રણ વાર લગ્ન કર્યા છે છતાં તે એકલી છે. પહેલા લગ્નથી તેને બે દીકરા છે. આટલું જ નહીં 14 વર્ષે તેની પર ગેંગરેપ થયો હતો. આ પછી તેણે સુસાઇડ કરવાનું વિચાર્યું હતું પરંતુ આ માટે તેની હિંમત થઇ નહોતી. નોંધનીય છે કે પામેલાએ ફેસની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. જેથી તેનો ચહેરો બગડી ગયો છે.
 
પ્લેબોય મેગેઝિન માટે પામેલાએ આપ્યા ન્યૂડ પોઝ
પામેલાએ પોતાનું મોડલિંગ કરિયર ત્યારે શરૂ કર્યું હતું જ્યારે તે ટીનએજ હતી. તેણે મોડલિંગ સાથે અનેક ટીવી શોઝ અને ફિલ્મ્સમાં પણ અભિનય કર્યો હતો. 22 વર્ષની ઉંમરમાં તે પ્લેબોય મેગેઝિનની કવર ગર્લ બની હતી. આ પછી તેણે અનેકવાર આ જ મેગેઝિનના કવર પર જોવા મળી હતી. ફેબ્રુઆરી 2016માં આ મેગેઝિનના ઇશ્યૂ માટે તેણે ન્યૂડ પોઝ આપ્યા હતાં. તે એક્ટ્રેસ, મોડલ, ટેલિવિઝન પ્રોડ્યુસર, એક્ટિવિસ્ટ અને લેખક છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો પામેલા સાથે જોડાયેલી કેટલીક વાતો....
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Pamela Anderson Birthday Special
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended