Home »Hollywood» Wardrobe Malfunction Of Bella Hadid At The Cannes

કાન્સમાં રેડ કાર્પેટ પર સરક્યો ડ્રેસ, આ મોડલ બની Oops Momentનો ભોગ

divyabhaskar.com | May 18, 2017, 14:31 PM IST

  • 20 વર્ષની બેલા અમેરિકાની ફેમસ ફેશન મોડલ અને સિંગર છે.
કાન્સઃ 70માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના પહેલા દિવસે મોડલ બેલા હેદિદે પણ રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી. તેણે એલેક્ઝેન્ડર વૈથિએરનું લાઇટ સિલ્ક પિંક ગાઉન પહેર્યું હતું. પરંતુ બેલા માટે આ આઉટફિટે મુશ્કેલી ઉભી કરી હતી. જેવી તેણે રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી કે તે વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બની હતી.
 
બેપરવાહ બની ફ્રેન્ડ્સને મળતી રહી બેલા
-બેલાએ ગાઉનને મેનેજ કરવાની ખૂબ કોશિશ કરી હતી પરંતુ તે અસફળ રહી હતી.
-જોકે, આ દરમિયાન અનેકવાર એવું થયું કે બેલા વોર્ડરોબ માલફંક્શનની પરવાહ કર્યા વગર જ ફ્રેન્ડ્સને ખુશમિજાજ અંદાજથી મળી હતી.
-આટલું જ નહીં તે ફોટોગ્રાફર્સને પ્રોફેશનલ મોડલની જેમ પોઝ પણ આપતી જોવા મળી હતી.
-બેલા પાપા મોહમ્મદ હૈદિદ સાથે આ ઇવેન્ટમાં પહોંચી હતી.
 
આ વર્ષની શરૂઆતમાં પણ આવી જ સ્થિતિમાં ફસાઇ'તી બેલા
-20 વર્ષની બેલા અમેરિકાની ફેમસ ફેશન મોડલ અને સિંગર છે. ડિસેમ્બર 2016માં મોડલિંગ ઇન્ડસ્ટ્રિએ તેને મોડલ ઓફ ધ યર પસંદ કરી હતી.
-આ વર્ષની શરૂઆતમાં પણ બેલાને આવી જ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તે એક મેગેઝિન ઇવેન્ટમાં જવા માટે ટેક્સીમાં મુસાફરી કરી રહી હતી.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ,કાન્સના રેડ કાર્પેટ પર બેલા હેદિદના અન્યPhotos....
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Wardrobe Malfunction Of Bella Hadid At The Cannes
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended