Home »Hollywood» Olivia Culpo Enjoy With Her NFL Beau Danny Amendola

બોયફ્રેન્ડ સાથે બીચ વેકેશન એન્જોય કરે છે આ Actress, રેડ બિકીનીમાં લાગી Hot

divyabhaskar.com | Mar 15, 2017, 16:06 PM IST

  • બોયફ્રેન્ડ ડેની સાથે ઓલિવિયા
લોસ એન્જલસઃ અમેરિકન એક્ટ્રેસ ઓલિવિયા (Olivia Culpo) પોતાના બોયફ્રેન્ડ ડેની એમેન્ડોલા (Danny Amendola) સાથે માયામી બીચ પર મસ્તીના મૂડમાં જોવા મળી હતી. ઓલિવિયાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ શૅર કર્યા છે. જેમાં તેના બોયફ્રેન્ડે તેને બીચ પર ઉંચકેલી જોવા મળે છે. આ સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું છે કે,'Together ❤'. નોંધનીય છે કે ઓલિવિયાનો બોયફ્રેન્ડ ડેનિયલ જેમ્સ ઉર્ફે ડેની અમેરિકન ફૂટબોલર છે અને તેઓના રિલેશનને એક વર્ષ થયું છે.
 
સુપરમોડલ રહી ચૂકી છે ઓલિવિયા
-બીચ પર ઓલિવિયાએ વાઇડ ટોપ અને હાઇ  waisted બોટમ્સ પહેર્યું હતું જેમા તે ગોર્જિયસ લાગી રહી હતી.
-અમેરિકન એક્ટ્રેસ Olivia Culpo ટીવી પ્રેઝન્ટેટર  અને મોડલ પણ રહી ચૂકી છે. તેણે  2012માં મિસ યુએસએનો ખિતાબ પોતાને નામે કર્યો હતો.
-2013માં તે સિંગર નિક જોન્સને ડેટિંગ કરતી હતી, જોકે, આ બન્ને વચ્ચેના રિલેશનશીપ વધારે લાંબા ચાલ્યા ના હતાં. બે વર્ષની રિલેશનશીપ પછી તે નિક જોન્સથી અલગ પડી હતી.
- જોકે, ગત વર્ષે તે NFL સ્ટાર ડેની સાથે પોતાના રિલેશન આગળ વધાર્યા હતાં. ડેની એક પ્રો ફૂટબોલર રહી ચૂક્યો છે અને સાથે જ મોડેલિંગમાં પણ ફેમસ છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ,ઓલિવિયાના અન્ય વેકેશન Photos......
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Olivia Culpo Enjoy With Her NFL beau Danny Amendola
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended