Home »Gujarati Cinema» Hiten Kumar To Hemang Shah, Meet Their Fathers

મળો, 'કરસનદાસ પૅ & યુઝ'ની ઝયાથી લઈ 'રાધા'ના Daddy ને, સતત આપે છે સાથ

divyabhaskar.com | Jun 19, 2017, 00:05 AM IST

અમદાવાદઃ હાલમાં જ વિશ્વભરમાં ફાધર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. બોલિવૂડ તથા ટેલિવૂડ સ્ટાર્સના પિતા અંગે તો મોટાભાગના ચાહકોને ખ્યાલ હોય છે. જોકે, ગુજરાતી સિનેમાના સ્ટાર્સ ભાગ્યે જ પોતાના પરિવાર સાથે જોવા મળે છે. આજે આપણે ગુજરાતી સિનેમાના સ્ટાર્સને તેમના પિતા સાથે જોઈશું. 

ઝયા એટલે કે દિક્ષા જોષીના પિતા છે સાયન્ટિસ્ટઃ
'કરસનદાસ પે એન્ડ યુઝ'માં ઝયાનું પાત્ર ભજવીને જાણીતી બનેલી દિક્ષા જોષીના પિતા હેમ જોષી સાયન્ટિસ્ટ છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ગુજરાતી સ્ટાર્સ પોતાના પિતા સાથે....)
(Gujarati Cinema Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: hiten kumar to hemang shah, meet their fathers
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended