Home »Gujarati Cinema» Singer Kinjal Dave Celebrate Child Artist Viral Rabaris Birthday

કિંજલ દવેએ સેલિબ્રેટ કર્યો ‘ચાર ચાર બંગડી...’ ફેમ વીરાનો બર્થ ડે, Photos

divyabhaskar.com | Apr 20, 2017, 19:10 PM IST

  • કિંજલ દવે, બર્થ ડે બોય વિરલ રબારી અને તેના સંબંધી
અમદાવાદઃ20 એપ્રિલના રોજ ‘ચાર ચાર બંગડી વાળી ગાડી...’ ફેમ વિરલ રબારીનો બર્થ ડે હતો. વિરલને ગુજરાતી ફિલ્મ સેલેબ્સે પણ શુભકામનાઓ પાઠવી છે. તેને ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરે ફેસબુક પર કેટલાક ફોટોઝ પોસ્ટ કરી બર્થ ડે વિશ કર્યો હતો. વિરલ રબારી ‘ચાર ચાર બંગડી વાળી ગાડી...’ના ગીતકાર મનુ રબારીનો દીકરો છે. આમ તેના પિતાએ લખેલા સોંગમાં જ તેણે એક્ટિંગ કરી છે. વિરલ પણ હાલ ઘેર ઘેર જાણીતો બની ગયો હોવાથી ગુજરાતી સેલેબ્સ તેને સારી રીતે ઓળખે છે. વિરલે નાની ઉંમરમાં જ પ્રસિદ્ધિ મેળવી લીધી છે.
 
આગળની સ્લાઈડ્સમાં વિરલ રબારીના સેલેબ્સ સાથેના તથા બીજા ફોટોઝ
 
(Gujarati Cinema Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: singer kinjal dave celebrate child artist viral rabaris birthday
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended