Home »Gossip» Bollywood Stars Became Disgraced After Rape-Sexual Harassment Cases

કોઈ પર એક્ટ્રેસ તો કોઈ પર નોકરાણીએ લગાવ્યો સેક્સ્યુલ હેરસમેન્ટનો આરોપ

divyabhaskar.com | Jul 15, 2017, 00:04 AM IST

  • ઈરાફાન ખાન અને જેકી શ્રોફ
મુંબઈઃ મલયાલમ ફિલ્મ્સના એક્ટર દિલીપ હાલ એક એક્ટ્રેસના અપહરણ અને છેડતીના મામલે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.  તેના પર એક્ટ્રેસનો અશ્લીલ વીડિયો બનાવવા માટે ડ્રાઈવરને 1.5 કરોડ રૂપિયા આપવાનો આરોપ છે. જોકે કોઈ સેલિબ્રિટી પર આ પ્રકારનો આરોપ લાગવો કોઈ નવી વાત નથી. આ પહેલા પણ અનેક બોલિવૂડ સેલેબ્સ પર સેક્સ્યુલ હેરસમેન્ટથી લઈ દુષ્કર્મના આરોપો લાગી ચૂક્યા છે.

ઇરફાન ખાન
 
ફિલ્મ 'પાન સિંહ તોમર'માં ઇરફાન ખાનની કો-સ્ટાર મમતા પટેલે તેની આરોપ મૂક્યો હતો. તેણે ફિલ્મની આઉટડોર શૂટિંગ દરમિયાન ઇરફાને તેનું યૌન શોષણ કર્યું હોવાનું અને આ અંગે ચૂપ રહેવાની ધમકી આપી હોવાનો આરોપ હતો. મમતા પ્રમાણે, ઇરફાને તેને કામ અપાવવાની લાલચ આપી આવું કર્યું હતું. જોકે, આ માત્ર અફવા જ રહી અને પાછળથી બધું શાંત થઇ ગયું.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો જેકીશ્રોફથી લઈ મધુર ભંડારકર અને શાઈની આહુજા સહિતના બોલિવૂડ સ્ટાર્સ પર લાગેલા સેક્સ્યુલ હેરસમેન્ટ અને રેપના આરોપો અંગે
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bollywood stars became disgraced after rape-sexual harassment cases
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended