Home »Gossip» Esha Deol And Soha Ali Khan Taken Off For Their Babymoon

બચ્ચન બહુ એશે જ નહીં આ એક્ટ્રેસિસે પણ સ્ટાઈલિશ અંદાજમાં બતાવ્યો હતો Baby Bump

divyabhaskar.com | Jun 18, 2017, 16:31 PM IST

  • ડાબે,(ઉપર) પતિ અક્કી સાથે ટ્વિંકલ, ઈમરાન-અવંતિકા, તનુજા, (નીચે) અમિષા સાથે માન્યતા, ઐશ્વર્યા
મુંબઈઃ તાજેતરમાં જ ડ્રિમગર્લ હેમામાલિનીની દીકરી એશા દેઓલ પતિ ભરત તખ્તાની સાથે ગ્રીસમાં બેબીમૂન મનાવવા ગઈ છે. કરિના કપૂરની નણંદ તથા બોલિવૂડ એક્ટ્રેસ સોહા અલી ખાન પતિ સાથે લંડનમાં બેબીમૂન મનાવી રહી છે. બોલિવૂડ એક્ટ્રેસિસ સહજતાથી બેબી બમ્પ ફ્લોન્ટ કરતી હોય છે. 

કરિનાએ ઘણી જ સહજતાથી ફ્લોન્ટ કર્યો બેબી બમ્પઃ
સામાન્ય રીતે બોલિવૂડ એક્ટ્રેસિસ પોતાની પ્રેગ્નન્સીની વાત છુપાવતી હોય છે અને બેબી બમ્પ સાથે ભાગ્યે જ બહાર આવતી હોય છે. જોકે, કરિના કપૂરે આ વાતને ખોટી સાબિત કરી હતી. કરિના કપૂર પ્રેગ્નન્સીના અંતિમ સમય સુધી જાહેરમાં જોવા મળી હતી. આટલું જ નહીં કરિનાએ સાતમા મહિને બેબી બમ્પ સાથે ફોટોશૂટ પણ કરાવ્યું છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, જ્યારે બોલિવૂડ એક્ટ્રેસિસે ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ....)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: esha deol and soha ali khan taken off for their babymoon
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended