Home »Gossip» When Om Puri Molested By An Elderly Priest

જ્યારે વૃદ્ધ પંડિતે ઓમપુરીની કરી શારીરિક છેડછાડ, આવા છે નાનપણના કિસ્સાઓ

divyabhaskar.com | Jan 09, 2017, 12:12 PM IST

  • ઓમપુરી
મુંબઇઃ વેટરન એક્ટર ઓમપુરીનું ગત શુક્રવારે અવસાન થયું હતું. આશરે 300 ફિલ્મ્સમાં એક્ટર તરીકે કામ કરી ચૂકેલા ઓમપુરીની પર્સનલ લાઇફ અંગે એવી અનેક વાતો છે. જે મોટાભાગના લોકો જાણતા નથી. જેમકે, મોટાભાગના લોકોને એ વાતની જાણ નહીં હોય કે નાનપણમાં ઓમપુરી સાથે એક પંડિતે છેડછાડ કરી હતી. આવું અમે નથી કહી રહ્યા પણ બુક 'અનલાઇકલી હિરોઃ ઓમ પુરી'માં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ બુક ઓમપુરીની બીજી પત્ની નંદિતા પુરીએ લખી છે.
પંડિતે કરી હતી આ ભદ્દી હરકત
બુકમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ઓમપુરી સાથે એક મોટી ઉંમરના પંડિતે છેડછાડ કરી હતી. સફેદ મૂછવાળા પંડિતે ઓમપુરીના પ્રાઇવેટ પાર્ટને પકડી લીધો હતો. જ્યારે ઓમને એ વાતનો અહેસાસ થયો કે તેમની સાથે કશું ખોટું થઇ રહ્યું છે તો તેમણે તે પંડિત પાસે જવાનું છોડી દીધું હતું. જોકે, આ અંગે તેમણે પોતાની માને ફરિયાદ કરી ના હતી.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો,ઓમપુરીના નાનપણના એવા જ કિસ્સાઓ....
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: When Om Puri Molested By An Elderly Priest
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended