Home »Gossip» Hrithik Roshan Has A Extra Thumb

OMG! આ સ્ટારને છે 2 અંગૂઠા, વિચિત્ર અંગો સાથે જન્મ્યા છે આ જાણીતા CELEBS

divyabhaskar.com | May 13, 2017, 10:46 AM IST

લોસ એન્જલસઃ 43 વર્ષીય રીતિક પાપા રાકેશ રોશનના બેનર હેઠળ 'ક્રિશ 4'માં કામ કરવાનો છે. આ ફિલ્મ માટે નવી જ હિરોઈન લેવાની છે. મોટાભાગના લોકો જાણે છે કે તેના જમણા હાથમાં બે અંગૂઠા છે જેને તે લકી માને છે. પરંતુ ઓછા લોકો એ વાત જાણે છે કે રીતિક જ નહીં અલગ અલગ ફિલ્ડમાં એવા અનેક સેલેબ્સ છે જે આવી જ રીતે વિકૃતિ સાથે જન્મ્યા હતાં.
 
પૂંછડી સાથે જન્મી હતી સિંગર કેશા
સિંગર કેશાને જન્મ સમયે પૂંછડી હતી. તેણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તેનો જન્મ થયો હતો ત્યારે એક નાની પૂંછડી હતી. જોકે તેને ઓપરેશન કરીને દૂર કરવામાં આવી હતી.
 
(આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને વાંચો, એવા જ સેલેબ્સ વિશે......)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: hrithik roshan has a extra thumb
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended