Home »Gossip» Lip Lock Of Sunny Leone And Husband Daniel Weber

સનીએ સેટ પર પતિને કર્યું તસતસતું Lip Lock, આ રીતે ઘૂરતો રહ્યો કેમેરામેન

divyabhaskar.com | Jun 18, 2017, 13:01 PM IST

મુંબઇઃ તાજેતરમાં જ સની લિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ પર પતિ ડેનિયલ વેબર સાથે એક રોમાન્ટિક ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટોમાં સની અને ડેનિયલ શૂટિંગ સેટ પર લિપ-લોક કરતાં જોવા મળે છે. આ ફોટો ખૂબ જ રોમાન્ટિક છે. આથી શૂટિંગ દરમિયાન સીન શૂટ કરવા બેઠેલો કેમેરામેન આ કપલના રોમાન્સને ઘૂરતો જોવા મળ્યો હતો. જોકે, આ ફોટો કોઇ ફિલ્મનો છે કે જાહેરાત માટેનો તે ઉલ્લેખ ક્યાંય પણ જોવા મળતો નથી.
 
ફેન્સે પણ કેમેરામેન પર કરી કમેન્ટ
-સનીએ આ ફોટો શૅર કરીને લખ્યું હતું કે, "Moments!! Amazing moment!"
-આ ફોટો પર સનીના ફેન્સે તેને લવ બર્ડ્સ અને રોમાન્ટિક કપલ જણાવ્યું હતું.
-કેટલાક ફેન્સે પણ કેમેરામેન ઘૂરતો હતો તે ઓબ્ઝર્વ કર્યું અને તેને લઇને અનેક કમેન્ટ્સ કરી હતી.
-તો કેટલાક યૂઝર્સે સનીની આ રોમાન્ટિક કેમિસ્ટ્રી પર ભદ્દી કમેન્ટ્સ પણ કરી હતી.
 
હાલ આ પ્રોજેક્ટ પર કરે છે કામ
-સની હાલ રિયાલિટી ટીવી શો રોડીઝ રાઇઝિંગમાં ગેસ્ટ અપિયરન્સ તરીકે કામ કરી રહી છે.
-તે અપકમિંગ ફિલ્મમાં 'બાદશાહો', તેમજ 'તેરા ઇંતજાર'નો સમાવેશ થાય છે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ,સની લિયોન અને ડેનિયલ વેબરના રોમાન્ટિક PHOTOS...
  
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Lip Lock Of Sunny Leone And Husband Daniel Weber
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended