Home »Gossip» Kareena Is Spreading Rumours About Sara And Harsh Vardhan Love Affair

સાવકી મા કરીનાએ જ ફેલાવી સારા અલી ખાન અને હર્ષ વર્ધનના અફેરની અફવા

divyabhaskar.com | May 18, 2017, 00:04 AM IST

  • સાવકી મોમ કરીના સાથે સારા અલી ખાન
મુંબઈઃતાજેતરમાં જ કરીનાની સાવકી દીકરી સારા અલી ખાન એક્ટર અનિલ કપૂરના દિકરા હર્ષવર્ધન કપૂર સાથે ડિનર ડેટ લેતી કેમેરામાં કેદ થઈ હતી. ત્યાર બાદ બન્ને વચ્ચે અફેર ચાલી રહ્યું હોવાની જોરશોરથી અફવા ચાલી હતી. જોકે આ અફવા પાછળ બીજું કોઈ નહીં, પણ સારા અલી ખાનની સાવકી મોમ કરીના કપૂર છે.
 
ગોસિપ કરવાની શોખીન છે કરીના
કરીના કપૂરને ગોસિપ કરવી ખૂબ ગમે છે. આ વાતનો ખુલાસો રણબિર કપૂરે 'કોફી વીથ કરન'માં કર્યો હતો. તે સમયે કરીનાએ રણબિરને તેની ગર્લફ્રેન્ડ કેટરિનાને લઈ પણ ખૂબ ચીડવ્યો હતો. રણબિર આ મામલો છુપાવવા માગતો હતો પણ બેબોએ ઘણા વટાણા વેરી દીધા હતા. એક અંગ્રજી વેબ પોર્ટલે સૂત્રોને ટાંકીને લખ્યું કે, કરીના પાસે બોલિવૂડ સેલેબ્સની અંગત લાઈફની અનેક વાતો હોય છે. તેમજ તેને આગળ ફેલાવી ખૂબ આનંદ મેળવે છે. તેમાં પણ સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે, કરીના સારાની સાવકી મોમ હોવાછતાં તેણે હર્ષ વર્ધન સાથેના ડેટિંગની વાત ફેલાવી દીધી છે.
આગળની સ્લાઈડ્સમાં સારા અલી ખાન સાથેના વધુ ફોટોઝ
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: kareena is spreading rumours about Sara and Harsh vardhan love affair
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended