Home »Gossip» Know Where Star Kids Getting Education

કોઇ કેલિફોર્નિયા તો કોઇ સિંગાપોર, જાણો કઇ જગ્યાએ સ્ટડી કરે છે Star Kids

divyabhaskar.com | Jun 10, 2017, 16:26 PM IST

  • આર્યન ખાન અને નાવ્યાએ લંડનની સેવનઓક્સ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે
મુંબઇઃ અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા (14 વર્ષ) ઓગસ્ટ મહિનાથી સિંગાપોરના આઇબી સ્કૂલ યુનાઇટેડ કોલેજ ઓફ સાઉથ-ઇસ્ટમાં સ્ટડી કરવા માટે જશે. સ્કૂલની દરેક ઔપચારિકતા પૂરી કરવા માટે જુલાઇમાં કાજોલ અને તેની દીકરી સિંગાપોર જશે. આ પેકેજમાં અમે તમને જણાવીશું કે બોલિવૂડ સેલેબ્સના સ્ટારકિડ્સ કઇ જગ્યાએ અભ્યાસ કરી રહ્યા છે.
 
આર્યન ખાન
શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન (19 વર્ષ) University of Southern Californiaમાંથી એક્ટિંગની ટ્રેનિંગ લઇ રહ્યો છે. આર્યને લંડનની સેવનઓક્સ સ્કૂલમાંથી 12મું પાસ કર્યું છે. આ પહેલા તે મુંબઇની ધીરૂભાઇ અંબાણી સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો હતો.
 
નાવ્યા નવેલી નંદા
બિગ બીની ભાણેજ નાવ્યા(18) લંડનની સેવનઓક્સ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. આ જ સ્કૂલમાં શાહરૂખનો દીકરા આર્યને પણ સ્ટડી કર્યું છે. બન્ને સારા મિત્રો છે. હાલ તે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી રહી છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી વાંચો,કઇ જગ્યાએ અભ્યાસ કરી રહ્યા છે સ્ટારકિડ્સ....
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know Where Star Kids Getting Education
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended