Home »Gossip» Iifa Award, Shahid Kapoor Won Best Actor Award For Udta Punjab

ગાઉનને કારણે મુશ્કેલીમાં મુકાઈ શાહિદની પત્ની, પતિએ આમ કરી મદદ

divyabhaskar.com | Jul 18, 2017, 00:05 AM IST

  • આઈફા એવોર્ડમાં શાહિદ-મીરા
ન્યૂયોર્કઃતાજેતરમાં જ ન્યૂયોર્કમાં આઈફા એવોર્ડ્સ યોજાઈ ગયા. આ એવોર્ડ્સમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ આવ્યાં હતાં. શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત સાથે એવોર્ડ શોમાં આવ્યો હતો. મીરાએ ઓરેન્જ ગાઉનમાં જોવા મળી હતી. જોકે, ઈવેન્ટમાં જ્યારે મીરા આવી ત્યારે કારમાંથી ઉતરતી વખતે પોતાના ગાઉનને સંભાળી શકી નહોતી. આ સમયે પતિ શાહિદે પત્ની મીરાનું ગાઉન પકડીને તેને મદદ કરી હતી. શાહિદ કપૂરને આઈફામાં 'ઉડતા પંજાબ' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, પત્ની મીરાનું ગાઉન સંભાળતો શાહિદ.....)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: iifa award, shahid kapoor won best actor award for udta punjab
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended