Home »Gossip» Why Girls Wanted To Husband Like Baahubali

'બાહુબલી' છે Ideal Husband, આ કારણોથી આજની યુવતીઓ ઈચ્છે આવો પતિ

divyabhaskar.com | May 21, 2017, 16:44 PM IST

મુંબઈઃ 'બાહુબલી 2'એ બોક્સ ઓફિસ પર 1500 કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મની સ્ટોરી, વીએફએક્સ, ભવ્ય સેટ્સ, ડિરેક્શન, જ્વેલરી, આઉટફિટ, મેક-અપ તથા પર્ફોમન્સને લઈ તમામ વાત કરવામાં આવી છે. જોકે, આપણે એકવાતની ચર્ચા કરવાનું ભૂલી ગયું કે અમેન્દ્ર બાહુબલીએ દેવસેનાનો પતિ છે. તેણે દેવસેનાને દરેક રીતે સપોર્ટ કર્યો છે. 21મી સદીની યુવતીઓ બાહુબલી જેવો જ હમસફર ઈચ્છતી હોય છે. બાહુબલીમાં બેસ્ટ પાર્ટનરના 10 ગુણો છે.

મમ્મા'સ બોય પણ વાઈફનો ડાર્લિંગઃ
ફિલ્મમાં આપણે જોયું કે અમેન્દ્ર બાહુબલી કહે છે કે 'દેવસેના કો કિસી ને હાથ ભી લગાયા તો સમજો બાહુબલી કી તલવાર કો હાથ લગા દિયા.'' બાહુબલીના આ ડાયલોગ પર સૌથી વધારે તાળીઓ છોકરીઓ માળે છે. ગમે તે થાય પણ બાહુબલીએ રાજમાતા શિવગામીની વિરૂદ્ધ જાય છે. બાહુબલી આમ તો માતાને પ્રેમ અને સન્માન આપે છે પરંતુ જ્યારે તેને ખબર હોય કે તેની પત્ની સાચી છે, ત્યારે તે માતા વિરૂદ્ધ જવામાં સહેજ પણ ખચકાતો નથી. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, શા માટે બાહુબલી છે બેસ્ટ લાઈફ પાર્ટનર...)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: why girls wanted to husband like baahubali
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended