Home »Gossip» These Actresses Worked Father And Son Both In Bollywood Film

માધુરી દીક્ષિતથી એશ સુધી, આ એક્ટ્રેસિસે કર્યું છે પિતા-પુત્ર બંને સાથે કામ

divyabhaskar.com | Jul 15, 2017, 16:05 PM IST

મુંબઈઃ બોલિવૂડમાં એવી ઘણી જ એક્ટ્રેસિસ છે, જેણે પહેલાં પિતા પછી પુત્ર સાથે સ્ક્રિન શૅર કરી હોય. રેખા, અમૃતા સિંહ, ડિમ્પલ કાપડિયાથી લઈને ઐશ્વર્યા રાય, સોનમ કપૂર, અનુષ્કા શર્મા તથા કરિના કપૂરનો સમાવેશ થાય છે. આજે આપણે આવી જ કેટલીક એક્ટ્રેસિસ અંગે વાત કરીશું.

વિનોદ ખન્ના-માધુરી દીક્ષિત-અક્ષય ખન્નાઃ
વિનોદ ખન્ના અને માધુરી દીક્ષિતે ફિલ્મ 'દયાવાન'માં સાથે કામ કર્યું છે. ફિલ્મનું એક સોંગ 'આજ ફિર તુમ પે પ્યાર આયા હૈ' ખૂબ જ ફેમસ થયું હતું. આ સોંગમાં માધુરી અને વિનોદ ખન્નાએ ખૂબ જ ઈન્ટિમેટ સીન આપ્યા હતા.
 
તો બીજી તરફ વિનોદ ખન્નાના દીકરાએ માધુરી સાથે વર્ષ 1997માં રીલિઝ થયેલી ફિલ્મ 'મહોબ્બત'માં સાથે કામ કર્યું હતું. જેમાં બન્ને લીડ એક્ટર્સ હતા. આ ફિલ્મનું 'ઓ બેબી ડોન્ટ બ્રેક માય હાર્ટ' ખૂબ હિટ રહ્યું હતું.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, બચ્ચન બહુ એશથી લઈ કરિના સુધીની એક્ટ્રેસિસે પિતા તથા પુત્ર બંને એક્ટર્સ સાથે કર્યું છે કામ...)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: these actresses worked father and son both in bollywood film
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended