Home »Gossip» Navya Naveli Is A Niece Of Saif Ali Khan

સૈફ અલી ખાન છે નાવ્યા નવેલીના ફૂઆ તો શ્વેતા બચ્ચન થાય છે ભાભી

divyabhaskar.com | Jul 14, 2017, 00:05 AM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની ફિલ્મ 'કોકટેલ'ને પાંચ વર્ષ થયા છે. આ ફિલ્મમાં દીપિકા તથા ડાયના પેન્ટી લીડ રોલમાં હતાં. ફિલ્મના ડિરેક્ટર હોમી અદજાનિયા તથા પ્રોડ્યુસર સૈફ અલી ખાન હતો. સૈફ અલી ખાનના બોલિવૂડમાં અનેક રિલેટિવ્સ છે, જોકે, તેના અંગે ચાહકોને ભાગ્યે જ જાણ છે.

સૈફ અલી ખાને એક્ટ્રેસ અમૃતા સિંહ સાથે 1991માં લગ્ન કર્યાં હતાં અને 2004માં ડિવોર્સ થયા હતાં. સૈફ તથા અમૃતાના સંતાનો સારા તથા ઈબ્રાહિમ છે. સારા બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની છે. 2012માં સૈફે કરિના સાથે લગ્ન કર્યાં છે. બંનેને એક પુત્ર તૈમુર છે. સૈફની પત્ની કરિના, અમિતાભ બચ્ચનની દોહિત્રી નાવ્યા નવેલીના ફૂઆ છે. નાવ્યા, શ્વેતા બચ્ચનની દીકરી છે. શ્વેતા એક્ટ્રેસ કરિનાના ફોઈ રિતુ નંદાના પુત્ર નીખિલ નંદાની પત્ની છે. એટલે કરિના તથા નિખીલ કઝિન ભાઈ-બહેન છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, સૈફ અલી ખાનના સંબંધીઓ કોણ-કોણ છે....)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: navya naveli is a niece of saif ali khan
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended