Home »Gossip» Bollywood Actress Babita Celebrated 69th Birthday With Daughters

નાનકડાં તૈમુરને ઘરે એકલો મૂકી કરિનાએ મોમ-બહેન સાથે માણી લંચની મજા

divyabhaskar.com | Apr 21, 2017, 00:05 AM IST

  • ડાબેથી. કરિના, કિયાન, કરિશ્મા, સમાયરા, બબિતા
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર તથા કરિશ્મા કપૂરની મોમ બબિતાનો 20 એપ્રિલના રોજ 69મો જન્મદિવસ હતો. 19 એપ્રિલના રોજ કરિશ્મા તથા કરિનાએ મોમના બર્થડની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં આખું કપૂર ફેમિલી હાજર રહ્યું હતું. બર્થડેના દિવસ કરિના તથા કરિશ્મા મોમ બબિતાને લંચ ડેટ પર બહાર લઈ ગયા હતાં. આ સમયે કરિના એકલી જ હતી, જ્યારે કરિશ્મા પોતાના બંને સંતાનો કિયાન તથા સમાયરા સાથે આવી હતી. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, મોમ સાથે લંચ ડેટ પર કરિના-કરિશ્મા....)
 
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bollywood actress babita celebrated 69th birthday with daughters
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended