Home »Gossip» Bollywood Fashionista Malaika Aroras Style Secrets Revealed

સલમાનની EX ભાભી મલાઈકાના Style Secrets, જાણો કેમ છે આટલી સ્ટાઈલિશ

Onkar Kulkarni | May 19, 2017, 14:30 PM IST

  • મલાઈકા અરોરા
મુંબઈઃ તાજેતરમાં મેગ્નમે TheLabelLife.com સાથે મળીને તેની નવી બ્રાન્ડનું કેમ્પેન  #UnleashYourWildSide લોન્ચ કર્યું છે. આ ફેશન વેબસાઈટની સ્ટાઈલ એડિટર્સ  સુઝાન ખાન, મલાઈકા અરોરા અને બિપાશા બસુ છે. તેમના પોર્ટલ પરના આ કેમ્પેનને લઈ મલાઈકાએ પોતાના પર્સનલ સ્ટાઈલિંગ અંગે divyabhaskar.com સાથે વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મલાઈકાએ સલમાનના ભાઈ અરબાઝ સાથે ડિવોર્સ લીધા છે.
 
એક બોલિવૂડ ફેશનિસ્ટા તરીકે ફેશનને લઈ તને શું ઈન્સપાયર કરે છે?
હું હંમેશા ડ્રેસિંગ એન્જોય કરું છે અને જ્યારે મેં મોડલિંગમાં એન્ટ્રી કરી ત્યારે ફેશનથી ખૂબ પ્રભાવિત થઈ. મેં મારા પર સારા લાગતા આકાર, રંગ અને ફેબ્રિક્સને સમજવાની શરૂઆત કરી. અમે મોડલ્સ મોટા ભાગે મેકઅપ જાતે કરીએ છીએ અને શૂટ્સ માટે સ્ટાઈલિંગ પણ પોતે જ કરીએ છીએ. આ સમયે એમટીવી સ્ટાઈલ ચેક ખૂબ મોટી વાત હતી. આજે હું સમજું છું કે, જનરલ અને સ્ટાઈલ્સ, કટ્સ અને ટેલરિંગમાં મદદ કરું છું કે, ઈન્ડિયન બોડી ટાઈપમાં શું સૂટ થશે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો મલાઈકા અરોરાના વધુ સ્ટાઈલ સિક્રેટ્સ
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bollywood Fashionista Malaika Aroras Style Secrets Revealed
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended